માહિતી મંચ – વિશાખા મોઠિયા |Mahiti Manch Book – Vishakha Mothiya

ઈશ્વર પરમાત્માનાં આશીર્વાદથી હું મારુ બીજુ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. આશા છે આપ સૌ હરખભેર આવકારશો અને વાંચશો…. મારુ પુસ્તક સોફ્ટ કોપી અને હાર્ડ કોપી એમ બન્નેમાં ઉપલબ્ધ છે.

માહિતી મંચ – વિશાખા મોઠિયા |Mahiti Manch Book – Vishakha Mothiya

બુકનું નામ – માહિતી મંચ (Mahiti Manch)

પ્રકાર- માહિતી સભર (સામાન્ય જ્ઞાન, ઈતિહાસ, માયથોલોજી વગેરે)

લેખિકા – વિશાખા મોઠિયા

કિંમત- 202 (ebook of Rs.17)

તો ચાલો માહિતીમંચનું ટ્રેલર જોઈએ. માહિતીમંચનાં આ બુક સ્ટેજમાં ૧૦ થીમ છે જેનાં અંતર્ગત દરેક થીમનાં બે આર્ટિકલ રૂપી કલાકારો પોત પોતાનો અભિનય માહિતીનાં રૂપમાં રજૂ કરશે. શરૂઆત વ્યક્તિવિશેષમાં એક એવા ક્રાંતિયોગીની વાત છે જેણે ભારતની આઝાદી માટે પડદા પાછળનાં કલાકાર તરીકે ભાગ ભજવ્યો હતો અને બીજા દક્ષિણ ભારતનાં એક એવા ચિત્રકારની વાત છે જેણે સૌપ્રથમ વાર માતા લક્ષ્મી અને સરસ્વતીનું ચિત્ર બનાવ્યું હતું. કલા વિશેષમાં જાણો સંગીત વાદ્યોનાં મૂળ પ્રકારો વિશે તેમજ જાણો કલાનાં ૬૪ પ્રકારો વિશે. સામાન્ય જ્ઞાન વિશેષમાં જાણો બ્લુ ફ્લેગ બીચ સર્ટીફિકેશન વિશે જે આપણા ગુજરાતનાં બે દરિયાકિનારોને મળેલું છે તેમજ ધ્યાનનાં મહત્ત્વ વિશે. ઐતિહાસિક વિશેષમાં જાણો કોણ હતાં ક્રિસ્મસનાં સાંતાક્લોઝ ? તેમજ એક એવું પક્ષી કે જે રાખમાંથી જીવતું થાય છે. ઐતિહાસિક વારસાનાં સ્થળ વિશેષમાં જાણો હમ્પી અને રાણીની વાવ તેમજ વર્લ્ડ હેરીટેજ સાઈટની સાઈટ સિલેક્શન પ્રોસેસ  વિશે. માયથોલોજી વિશેષમાં શિવલિંગ પૂજા તેમજ મંદિરમાં ઘંટ વગાડવાનાં રહસ્ય વિશે. પ્રખ્યાત પ્રતીક વિશેષમાં જાણો ભારતની આન બાન અને શાન એવા અશોકચક્રનાં ૨૪ આરાઓ વિશે તેમજ એનાં દ્વારા આપવામાં આવતાં સંદેશ વિશે. વિદેશી સંભારણા વિશેષમાં જાણો જાપાનનાં પ્રખ્યાત પંખા વિશે તેમજ જાણો એવી ઢીંગલી વિશે જેને ખોલવાથી તેની અંદરથી બીજી ઢીંગલી નીકળે. પ્રખ્યાત વ્યંજન વિશેષમાં જાણીશું મારા તમારા આપણા સૌના ફેવરીટ સમોસા વિશે અને કલકત્તાની રસમય ગાથા ગાતા એવા રસગુલ્લા વિશે. પ્રાચીન રમતો વિશેષમાં જાણીશું જીવનનાં મૂલ્યો શીખવતી સાપસીડી વિશે તેમજ દક્ષિણ ભારતની એક અદ્દ્ભુત સ્નેકબોટ રેસ વિશે.

બુક ખરીદવા માટે નીચેની લીંક પર ક્લિક:-

https://shopizen.app.link/CjsBZkkJ3ob

અથવા

નીચે આપેલા નંબર પર સંપર્ક કરો.

9157241656,  7405061898

My book is available in digital & hard copy.

Amazon link :- https://www.amazon.in/dp/9356002312/ref=cm_sw_r_wa_awdb_imm_Z44ADVJ6XE2G7XPXYS2S

Flipkart link :- https://bit.ly/3wernvj

Mahiti Manch | gujarati book | gujarati sahitya | gujarati knowledge | gujarati gyan | book publich | informative book | gujarati writer | educational book | book launching | historical | interesting | gujarati lekhak | must-read book | writer | reader | writing community | reading community | writing | blogging | gujarati people | gujarati blogger | gujarati talent | mahitisabhar book | informative article | general knowledge | gk | booklover | must-have book | blogger girl | blogging | book promotion | wordpress blogger

Leave a Reply

Please log in using one of these methods to post your comment:

WordPress.com Logo

You are commenting using your WordPress.com account. Log Out /  Change )

Twitter picture

You are commenting using your Twitter account. Log Out /  Change )

Facebook photo

You are commenting using your Facebook account. Log Out /  Change )

Connecting to %s

Website Powered by WordPress.com.

Up ↑

%d bloggers like this: