Categories
Art article blog Day Special health Informative Articles & Blogs inspirational literature and education my favorite my thoughts vishakha mothiya website articles website blog writer

My Music & Yoga therapy | World Music Day & International Yoga Day

music therapy is for mood changing & yoga therapy is for….

I’m gonna post a blog on world music day & international yoga day. In this, I wrote how music & yoga matters to me and I consider it. Everyone have different opinions on music & yoga. Both works like therapy. So let’s read.

My Music & Yoga therapy | World Music Day & International Yoga Day

One is for mood changing & the other is for mind-soul awakening (changing).

I take Music Therapy for my mood. 

Writing પછીનો મારો બીજો શોખ છે – સંગીત એટલે કે ગીત સાંભળવાનો. જ્યારે પણ ઉદાસ હોઉ, mind disturb હોય એટલે તરત જ headphone લઈને ગીત સાંભળવા બેસી જાઉં છું. ત્રણ – ચાર ગીત સાંભળ્યા પછી મારો મૂડ સારો થઈ જાય છે. Music Therapy મારી માટે energy booster (for mind), healing, mood changer, inspiration વગેરેનું કાર્ય કરે છે. આપણે હંમેશા મનને ગમતું કરીએ છીએ, તો ક્યારેક કાનને ગમતું કર્ણપ્રિય પણ કંઈક કરવું જોઈએ. કાનને પણ બીજા કોઈકની પંચાત, ટીકા કરતાં ગીત સાંભળવાની ટેવ પાડવી જોઈએ. આપણે કોઈ પણ genre નું ગીત સાંભળતા હોઈએ, તે સાંભળ્યા બાદ એની કંઈક અસર તો પડે જ છે. અમુક પ્રેરણાત્મક ગીત સાંભળ્યા પછી, આપણામાં awakening type નું પરિવર્તન આવે છે. જોશવાળું (rocking) ગીત સાંભળ્યા પછી, આપણામાં જુસ્સો આવે છે. ભજન કે ભક્તિ ગીત સાંભળ્યા પછી, આપણામાં કે આજુબાજુ પરમાત્મા – દિવ્ય શક્તિનો અનુભવ થાય છે. પુસ્તકની સાથે સાથે સંગીત પણ પ્રેરણાદાયી હોય છે.

I take Yoga Therapy for Soul.

યોગાની વાત કરીએ તો, આમ તો હું યોગા કરતી નથી પણ ક્યારેક ક્યારેક કોઈ વિષય પર મનન કરવા માટે ધ્યાન કરું છું, એ પણ ખુરશી પર બેઠા બેઠા. ધ્યાન, યોગ, સૂર્ય નમસ્કાર વગેરે આપણા શરીર તેમજ આત્માને એક ઊર્જા આપે છે. આ ઊર્જા અપાર શક્તિ – સ્ફૂર્તિ સાથેની શાંતિમય ઊર્જા હોય છે. જેમ મનને જોશમાં લાવવા માટે music ની જરૂર પડે છે, તેમ મનને શાંત પાડવા માટે ધ્યાન – Yoga ની જરૂર પડે છે. Yoga શીખવાડે છે કે અમુક સવાલોનાં જવાબ શાંત રહીને જ મળે છે. મનનો કચરો પણ નીકળી જાય છે. Within the meditation, we come to know about our real personality which lied inside us; that wanna come out. Because only our mind and soul knows how we real are ??

Music & Yoga both are needed in our lives.

સંગીત અને યોગ – આ બંને આપણને શીખવે છે કે જેમ જીંદગીને તાલમય રાખવા માટે આજુબાજુ અવાજ – લયની જરૂર પડે છે, તેવી જ રીતે જીંદગીમાં શાંતિની અનુભૂતિ પણ જરૂરી છે. બંને વિરોધાભાસી છે – એક બોલકું છે, તો બીજું સાવ મૌન છે.

Vishakha Mothiya

World Music Day special | International Yoga Day | music therapy | yoga therapy | music lover | what is yoga for me ? | Writer | writing | blogger | blogging | my writing | my thoughts | music day | yoga day | gujarati writer | article writer | creative writing | Content Creator | Vishakha Mothiya | vishakha_writer | blog post | website blog | how music matters to me ? | Day special | interesting

Leave a comment