માહિતી મંચ | Mahiti Manch book

બુકનું નામ – માહિતી મંચ (Mahiti Manch)

ISBN :- 978-93-5600-231-9

પ્રકાર- માહિતી સભર (સામાન્ય જ્ઞાન, ઈતિહાસ, માયથોલોજી વગેરે)

લેખિકા – વિશાખા મોઠિયા

કિંમત- Rs. 291

ebook – Rs.17

Ebook ખરીદવા માટે નીચેની લીંક પર ક્લિક:-

માહિતી મંચ બુકમાં કુલ 20 માહિતીસભર લેખો છે. જેમાં વાત છે એક એવા ક્રાન્તિયોગીની જેમણે દેશની આઝાદી માટે પડદા પાછળનાં કલાકાર તરીકેની ભૂમિકા ભજવી હતી. જાણો સંગીત વાદ્યોનાં મૂળ પ્રકારો તેમજ કલાનાં એક નહીં, બે નહીં પણ 64 પ્રકારો. શું છે બ્લુ ફ્લેગ બીચ સર્ટીફિકેશન જે ગુજરાતનાં બે દરિયાકિનારાઓને મળેલ છે ? તેમજ વર્લ્ડ હેરીટેજ સાઈટની સાઈટ સિલેક્શન પ્રોસેસ. જાણીએ કે મંદિરમાં ઘંટ વગાડવા પાછળનાં કારણો વિશે તેમજ શું કહે છે આપણા દેશની આન બાન અને શાન એવા અશોકચક્રનાં 24 આરાઓ. રશિયાની એક એવી ઢીંગલીઓનો સમૂહ જેમાં એક ઢીંગલીને ખોલવાથી એમાંથી બીજી ઢીંગલી બહાર નીકળે છે. જાણીએ કે મારા તમારા સૌના આ ફેવરીટ સમોસા કયાંથી આવેલ છે ? આપણે સૌ સાપસીડી તો રમ્યા જ હશુ, આ રમત આપણને જીવનનાં કયા નૈતિક મૂલ્યો શીખવે છે એ જોઇશું.

બુક ખરીદવા માટે નીચે આપેલા નંબર પર સંપર્ક કરો –

9157241656,  7405061898

vishakha mothiya | mahiti manch book | shopizen | gujarati | gujarati book | gujju blogger | gujarati writer | booknerd | booklover | educational | informative | go | interesting

Website Powered by WordPress.com.

Up ↑

%d bloggers like this: