૨૫ ડિસેમ્બર, ૨૦૨૨ નાં રોજ ગાંધીનગર ખાતે હિસ્ટરીકલ એન્ડ કલ્ચરલ રિસર્ચ સેન્ટર દ્વારા ગુજરાતના વિવિધ કલા તેમજ હેરિટેજ ક્ષેત્રે કાર્ય કરતાં ૮૬ કલા સંવર્ધકોને અતુલ્ય વારસો આઇડેન્ટીટી એવોર્ડ આપવામાં આવ્યાં હતાં. જેમાં ભાવનગર જિલ્લા અંતર્ગત મહુવાથી વિશાખા મોઠિયાને લેખન ક્ષેત્રે આ એવોર્ડ મળ્યો હતો.
અતુલ્ય વારસો આઈડેન્ટીટી એવોર્ડ – વિશાખા મોઠિયા | Atulya Varso Identity Award : Vishakha Mothiya








અતુલ્ય વારસો મેગેઝિન એ આપણી ઐતિહાસિક અને સાંસ્કૃતિક ધરોહરની માહિતી આપતું મેગેઝિન છે. જેમાં ગુજરાતના ખૂણે ખૂણે આવેલ સ્થાપત્યો જેવા કે – વાવ, કૂવા, કિલ્લાઓ, ગુફાઓ વગેરેનો ઈતિહાસ અને તેની ઉત્પત્તિ અંગેની માહિતી આપે છે.
છેલ્લા થોડા સમયથી અતુલ્ય વારસો સોફટકોપીમાં પ્રકાશિત કરવામાં આવતું હતું અને પ્રિન્ટ કોપી મર્યાદિત સંખ્યામાં જ પ્રકાશિત કરવામાં આવતી હતી જે હવેથી પુનઃ અગાઉની જેમ નિયમિત કરવામાં આવ્યું છે. આપ સૌ અમારા મિત્રોને અતુલ્ય વારસો સામાયિક (ત્રિમાસિક) નું લવાજમ ભરી અમારી ટીમનો સભ્ય બનવા નમ્ર અપીલ છે. જેનું વાર્ષિક લવાજમ રૂ. ૫૦૦/-, પાંચ વર્ષનું લવાજમ રૂ. ૨૧૦૦/- છે જેની નોંધ લેશો. જેને અગાઉ આજીવન લવાજમ ભરેલું છે તેને નિયમિત મળતું રહેશે. વધુ વિગત માટે 9328312363 પર મેસેજ અથવા કોલ કરવા વિનંતી.
લવાજમ ભરવા માટેની લીંક:
https://forms.gle/obC2fsFNg519ck8t9
Atulya Varso | HCRC | gandhinagar | atulya varso identity award | Heritage conservation | awards | identity awards | proud moment | proud gujarati | gujarat gaurav | writer | gujarati writer | gujarat | historical | atulya varso magazine | monuments | cultural | historical and culture research centre | heritage centre | vishakha mothiya | vish_info | heritage center | historical conservation center | Gujarat |
Leave a Reply